કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) માલ સમાન સંગ્રહાલય | આઇ ખેડૂત પોર્ટલ | ખેડૂત લક્ષી યોજના | ગોડાઉન યોજના

આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત લક્ષી યોજના જેમાં કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) માલ સમાન સંગ્રહાલય ખેતી સહાય માટે બાગાયતી યોજનાઓ દ્વારા ખેડૂત સહાય યોજના આપવામાં આવે છે. આઇ ખેડૂત યોજનાઓ અને ખેડૂત સાધન સહાય યોજના માટે ગુજરાત સરકારના આઇ ખેડૂત પોર્ટલ (ikhedut potal ) પર ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન ખેડુત યોજના અને વિવિધ ખેતી યોજના જેમા   પીએમ કિસાન ખેડૂત   યોજનાઓનો લાભ લઈ શકાય છે. ગોદામ બનાવવા સહાય યોજના ગોડાઉન યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના . Godown Sahay Yojana Gujarat . Godown yojana Gujarat .

ગોડાઉન યોજના



કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) ખેડૂત લક્ષી યોજના |   Godown Sahay Yojana Gujarat

HRT-13(MIDH-SCSP)

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ ટાઇપ-I : બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>250 મે.ટન), અને સિંગલ ટેમ્પરેચર ઝોન (મહત્તમ ક્ષમતા 5000 મેટ્રિક ટન)

 • યુનિટ ખર્ચ - રૂ. 8000/ મેટ્રિક ટન

 • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35% (મહત્તમ રૂ. 2800/મેટ્રિક ટન) સહાય

• શિડ્યુલ્ડ અને પર્વતીય વિસ્તાર માટે 50% (મહત્તમ રૂ. 4000/મેટ્રિક ટન) સહાય


ii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૨: PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (< 250 મેટ્રિક ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (મહત્તમ ક્ષમતા 5000 મેટ્રિક ટન) 

• યુનિટ ખર્ચ - રૂ.10000/ મેટ્રિક ટન 

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 3500/મેટ્રિક ટન) 

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 5000/મેટ્રિક ટન ) 


iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે

 • યુનિટ ખર્ચ -રૂ.10000/ મેટ્રિક ટન ખેડૂત સહાય યોજના

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35%

 • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50%

• પ્રોજેક્ટ બેઇઝ

 • ક્રેડીટ લિંક બેંક અને સબસીડી

• રાજય સરકારશ્રીની વધારાની 25% પુરક સહાય





 HRT-14(MIDH-TSP)

સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેક્ટ (Godown Sahay Yojana Gujarat)

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-1: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન (ક્ષમતા મહત્તમ 5000 મેટ્રિક ટન) ગોદામ બનાવવા સહાય યોજના, ગોડાઉન યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના .

 • યુનિટ ખર્ચ - રૂ.8000/ મેટ્રિક ટન

 • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35% (મહત્તમ રૂ. 2800/મેટ્રિક ટન)

 • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50% (મહત્તમ રૂ. 4000/મેટ્રિક ટન)


 ii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-2: PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, 6 કરતા વધુ ચેમ્બર (< 250 મેટ્રિક ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (મહત્તમ ક્ષમતા 5000 મેટ્રિક ટન) 

• યુનિટ કોસ્ટ- રૂ.10000/ મેટ્રિક ટન 

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 3500/મેટ્રિક ટન)

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 5000/મેટ્રિક ટન ) 


iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-2 સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે 

• યુનિટ કોસ્ટ-રૂ.10000/ મેટ્રિક ટન કુલ ખર્ચના 35%

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50%

• પ્રોજેક્ટ બેઇઝ 

- MIDH ની ગાઇડલાઇન મુજબ 

• ક્રેડિટ લિંક બેંક અને સબસીડી

• રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય


તમામ જરુરિ યોજના ફોર્મ pdf ડાઉનલોડ =>> સરકારી યોજના ફોર્મ 

 HRT-9 (Godown Sahay Yojana Gujarat)

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-1: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>250 મેટ્રિક ટન ), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(મહત્તમ ક્ષમતા 5000 મેટ્રિક ટન ) 

• યુનિટ ખર્ચ - રૂ.8000/ મેટ્રિક ટન 

 • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 2800/મેટ્રિક ટન ) 

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 4000/મેટ્રિક ટન ) 


ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-2: PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, 6 કરતા વધુ ચેમ્બર (<250 મેટ્રિક ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (મહત્તમ ક્ષમતા 5000 મેટ્રિક ટન ) 

• યુનિટ કોસ્ટ- રૂ.10000/ મેટ્રિક ટન 

 • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 3500/મેટ્રિક ટન ) 

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%  (મહત્તમ રૂ. 5000/મેટ્રિક ટન )


 iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે

• યુનિટ કોસ્ટ-રૂ.10000 મેટ્રિક ટન  

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35%

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50% 

• એનેક્ષર-2 મુજબ વિવિધ ઘટકો સહાયને પાત્ર

•  રાજ્ય સરકાર તરફથી વધારાની 15% પૂરક સહાય


 ખેડુત સહાય યોજનાઓ :

 HRT-2

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-1: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>250 મેટ્રિક ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ 5000 મેટ્રિક ટન) 

• યુનિટ કોસ્ટ- રૂ.8000/ મેટ્રિક ટન  

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 2800/મેટ્રિક ટન )

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 4000/મેટ્રિક ટન) આઇ ખેડૂત પોર્ટલ સહાય.


 ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-2: PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, 6 કરતા વધુ ચેમ્બર (<250 મેટ્રિક ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (મહત્તમ ક્ષમતા 5000 મેટ્રિક ટન)

• યુનિટ ખર્ચ - રૂ.10000/ મેટ્રિક ટન  

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 3500/મેટ્રિક ટન)

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 5000/મેટ્રિક ટન)


 iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-2 સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે

• યુનિટ કોસ્ટ-રૂ.10000/ મેટ્રિક ટન 

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35%

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50%

• રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય


અન્ય ખેડુત યોજના : ઓનલાઈન જમીન માપણી અરજી કરવા


 HRT-3 (અનુસુચિત જનજાતિ માટે )

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>250 મેટ્રિક ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન (ક્ષમતા મહત્તમ 5000 મેટ્રિક ટન)

• યુનિટ કોસ્ટ- રૂ.8000/ મેટ્રિક ટન

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35 ટકા (મહત્તમ રૂ. 2800/મેટ્રિક ટન)

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50% (મહત્તમ રૂ. 4000/મેટ્રિક ટન) 


ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨: PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, 6 કરતા વધુ ચેમ્બર (< 250 મેટ્રિક ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (મહત્તમ ક્ષમતા 5000 મે.ટન) ગોદામ બનાવવા સહાય યોજના, ગોડાઉન યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના .

 • યુનિટ ખર્ચ - રૂ.10000/ મેટ્રિક ટન

 • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 3500/ મેટ્રિક ટન)

 • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50% (મહત્તમ રૂ. 5000/ મેટ્રિક ટન ) 


iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-2 સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે 

• યુનિટ કોસ્ટ - રૂ.10000/ મેટ્રિક ટન

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35%

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50%

• રાજ્ય સરકાર તરફથી વધારાના 25% પૂરક સહાય


 HRT-4 (અનુસુચિત જાતિ માટે )

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-1: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર ( >250 મેટ્રિક ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન (ક્ષમતા મહત્તમ 5000 મેટ્રિક ટન) 

• યુનિટ કોસ્ટ- રૂ.8000/ મેટ્રિક ટન

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 2800/ મેટ્રિક ટન)

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 4000/ મેટ્રિક ટન) 


ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-2: PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, 6 કરતા વધુ ચેમ્બર (<250 મેટ્રિક ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ 5000 મેટ્રિક ટન) ગોદામ બનાવવા સહાય યોજના ગોડાઉન યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના .

• એકમ ખર્ચ- રૂ.10000/ મેટ્રિક ટન

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. 3500/મેટ્રિક ટન) સહાય

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. 5000/મેટ્રિક ટન ) સહાય


 iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે ખેડૂત સહાય યોજના

• યુનિટ ખર્ચ - રૂ.10000/મેટ્રિક ટન

• સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના 35% સહાય

• શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે 50%


📌 ઓનલાઈન અરજી 


આઇ ખેડૂત પોર્ટલ (i-ખેડૂત - Web Portal for Agriculture, Farmers Welfare & Co-operation Department, Government of Gujarat @ ) પર કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) માટે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે.


👉 કોલ્ડ સ્ટોરેજ માટે ઓનલાઇન ફોર્મ ભરવા  >>>  અહીંયા પર ક્લિક કરો 


➪ ફોર્મ ભરવાની પ્રક્રિયા 👉 આઈ ખેડૂત પોર્ટલ પર જાવ > યોજનામાં જાવ > બાગાયત યોજના પસંદ કરો  >  કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ) પસંદ કરો

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના



Powered by Blogger.