e-SamajKalyan | ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ । ઈ સમાજ કલ્યાણ યોજના । ઈ સમાજ કલ્યાણ ગુજરાત | esamajkalyan portal

અરજ દારો ને ઈ સમાજ કલ્યાણ યોજના સહાય મેળવવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ( esamajkalyan portal ) પર e samaj kalyan portal login કરવામા આવે છે.

આ પોસ્ટ માં આપડે જોસુ ઈ સમાજ કલ્યાણ ગુજરાત પર કઈ રીતે ઓનલાઇન અરજી કરી સકાય. 

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ( e samaj kalyan portal login ) | esamajkalyan portal

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ open કરવા માટે browser (Internet Explorer, Chrome, Firefox પૈકી કોઈ પણ એક) open કરો અને https://esamajkalyan.gujarat.gov.in/ ટાઈપ કરો.


ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ


ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે Please Register Here link પર ક્લલક કરો.


Registration | e samaj kalyan portal login


આ ફોર્મેટ દ્વારા તમે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ર્ર થઈ શકશો.

“ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે

1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ટ પ્રમાણે) લખવું. 

2. અરજદારનું લિંગ પસંદ કરો.

3. અરજદારની જન્મ તારીખ પસંદ કરો.

4. અરજદારનો આધારકાર્ટ નંબર લખો.

5. અરજદારનું Email ID (જો હોય તો) લખો.

6. અરજદારની જાતિ પસંદ કરો.

7. અરજદારનો મોબાઈલ નંબર લખો.

8. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લૉગિન થવા માટેનો પાસવર્ટ લખો

9. પાસવર્ટ ફરીથી લખો.

10. તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર ક્લિક કરો.

Register બટન પર ક્લિક કર્યા બાદ એક વિંન્ડો ખુલશે જેમા તમારું નામ, લિંક , જન્મ તારીખ તથા 
જાતિની માહિતી હશે.

e-SamajKalyan login



1. જો તે માહિતી બરાબર હોય તો Confirm બટન (1) પર કલિક કરો.
2. જો તે માહિતી બરાબર ના હોય તો Cancel બટન (2) પર કલિક કરો અને માહિતી બદલીને 
Register બટન પર કલિક કરો.

રજિસ્ટ થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નબર પર SMS દ્વારા 
મોકલવામા આવશે. (જો Email ID ની માહિતી લખી હશે તો મેઇલમા પણ મોકલવામાં આવશે)

Login થવા માટે તમારું User ID અને Password તથા Captcha Code ની વિગતો ભરીને Login બટન ઉપર કલિક કરો

User Profile ( ઈ સમાજ કલ્યાણ ગુજરાત )


પ્રથમ વખત લૉગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
 “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.

e-Samaj Kalyan


(1), (3), (5), (6), (7), (9) નંબર ની માહિતી રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી મુજબ ભરેલી જ 
હશે. ( (11) જો Email ID ની માહિતી રજીસ્ર્રેશન વખતે લખી હશે તો )

અરજદારનુ પૂરું નામ (આધારકાર્ટ પ્રમાણે) લખવુ (કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલા 
બદલી શકશો)
2. અરજદારનું પૂરું નામ (ગુજરાતીમાં) નામ લખો.
3. અરજદારનો આધારકાર્ટ નંબર (આધારકાર્ટ નંબર બદલી નહિ શકો.)
4. અરજદારના પિતા/પતિનું પૂરું નામ લખો.
5. અરજદારની જન્મ તારીખ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલા બદલી 
શકશો)
6. અરજદારનો મોબાઈલ નુંબર લખો
7. અરજદારની જાતિ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલા બદલી શકશો)
8. અરજદારની પેટાજાતિ પસંદ કરો.
9. અરજદારનું લિંગ પસંદ કરો. (કોઈ પણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલ બદલી શકશો)
10. શારીરિક વિક્લાંગતા હોય તો ‘હા’ પસંદ કરો અથવા ‘ના’ પસંદ કરો.
11. ઈમેલ આઈડી (જો હોય તો) લખો.
12. ફોન નંબર ( જો હોય તો ) લખો.
13. અરજદરનો ફોટો અપલોડ કરો.
14. વિકલાંગતાનો પ્રકાર પસંદ કરો. (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી)
15. વિકલાંગતાની ટકાવારી લખો. (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી)
16. અરજદરનું હલનું સરનામું - ની વિગતો ભરો.
17. અરજદરનું કાયમી સરનામું - ની વિગતો ભરો.
18. બધી વિગતો ભરીને Update બટન પર કલિક કરો.

 (1), (3), (5), (7), (9) નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનૂમાં જઈને બદલી 
શકો છો.



Home Page

ઈ-સમાજ કલ્યાણ


Login થયા બાદ (પ્રથમ વખત લૉગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભર્યા બાદ) તમારી જાતિને લગતી યોજના સ્ક્રિન પર દેખાશે. 
તમારે જે યોજનાની અરજી કરવાની હોય એ યોજના પર ક્લિક કરવાનુ રહેશે.

Application for Scheme (Tab-1) 


આ ફોર્મમાં બધી જ માહિતી (User Profile ફોર્મમાં હશે તે) ભરેલી જ હશે.
 (1), (2), (3), (4), (5), (6) નંબર ની માહિતી બદલી શકો છો.
 બધી વિગતો ભરીને Save & Next બટન (7) પર ક્લિક કરો.
 આ ફોર્મ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (8) પર કલિક કરો.

Application for Scheme (Tab-2)


આ ફોર્મમાં યોજનાને લગતી વિગતો ભરવાની રહેશે.
 “ * ” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
બધી વિગતો ભરીને Save & Next બટન (1) પર ક્લિક કરો.
 આ ફોર્મ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો

Application for Scheme (Tab-3) 


ઈ-સમાજ કલ્યાણ યોજના


આ ફોર્મમાં યોજનાને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 “ * ” કરેલા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના (તથા જે તે ડોક્યુમેન્ટના  નંબર હોય તે લખવાના) રહેશે.
 બધી વિગતો ભરીને Save & Next બટન (1) પર ક્લિક કરો.
 આ ફોર્મ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (2) પર ક્લિક કરો.

Application for Scheme (Tab-4)


Samaj Kalyan yojana


નિયમો અને શરતો વાચીને (1) નંબર પર ક્લિક કરો.
 ત્યારબાદ Save Application બટન (2) પર ક્લિક કરો.
 આ ફોર્મ અત્યારે ના ભરવા ઇચ્છતા ના હોય તો Cancel બટન (3) પર કલિક કરો.
 Save Application બટન (2) પર ક્લિક કર્યા બાદ નીચે પ્રમાણે એક વિન્ડો ખુલશે જેમાં તમારો 
અરજી નંબર હશે. આ અરજીની આગળની કાર્યવાહી માટે અરજી નંબર નોંધી લેવા વિનંતી.
 જો તમે અરજીની માહિતી પ્રિન્ટ કરવા ઇચ્છતા હોય તો અરજી પ્રિન્ટ કરો બટન પર ક્લિક કરો.

Powered by Blogger.