ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ। ઈ સમાજ કલ્યાણ ગુજરાત | esamajkalyan portal |  e-SamajKalyan | esamajkalyan View Application Status, change Password, Update Profile, Forgot User ID

અરજ દારો ને ઈ સમાજ કલ્યાણ યોજના સહાય મેળવવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ( esamajkalyan portal ) પર e samaj kalyan portal login કરવામા આવે છે.

આ પોસ્ટ માં આપડે જોસુ ઈ સમાજ કલ્યાણ ગુજરાત પર કઈ રીતે esamajkalyan View Application Status, change Password, Update Profile, Forgot User ID કરી સકાય. 


ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ ( e samaj kalyan portal login ) | esamajkalyan portal View Application Status, change Password, Update Profile, Forgot User ID

esamajkalyan Portal Application List 

esamajkalyan Portal Application List


તમારી અરજીની વિગતો જોવા માટે https://esamajkalyan.gujarat.gov.in  પર એપ્લિકેશન લાઇનમાં View Application પર ક્લિક કરો

અરજી નંબર પ્રિન્ટ કરવા માટે અરજી પ્રિન્ટ પર ક્લિક કરો

જો તમારી અરજી પરત કરવામાં આવશે, તો સુધારો બટન દેખાશે. ( નોધ જોઈને તમે તમારી અરજી સુધારી શકો છો અને ફરીથી સબમિટ કરી શકો છો.)


e Samaj kalyan Portal Update Profile, Change Password, Logout 

e Samaj kalyan Portal Update Profile, Change Password, Logout


પ્રોફાઇલ અપડેટ કરો, પાસવર્ડ બદલો, લોગઆઉટ કરો Update Profile, Change Password, Logout

ઉપરના ફોર્મમાં બતાવ્યા પ્રમાણે પ્રોફાઇલ જુઓ, પાસવર્ડ બદલો, લોગઆઉટ મેનૂ જોવા માટે કોઈપણ પેજ પર તમારા નામ પર ક્લિક કરો.


1) Update Profile

તમારી પ્રોફાઇલ વિગતો જોવા અથવા બદલવા માટે View Profile મેનૂ (1) પર ક્લિક કરો.

પ્રોફાઇલની વિગતો બદલવાની વધુ માહિતી માટે  User Profile જુઓ


2) esamaj kalyan Portal Change Password

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારો પાસવર્ડ બદલવા માટે Change Password મેનૂ  પર ક્લિક કરો.

esamaj kalyan portal change Password


તમારો ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર નો અત્યારનો પાસવર્ડ લખો

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારે તમારો નવો પાસવર્ડ લખો

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ મારે તમારો નવો પાસવર્ડ ફરીથી લખો.

બધી વિગતો ભરીને Submit (4) બટન પર ક્લિક કરો. આ બટન પર ક્લિક કરવાથી તમારો પાસવર્ટ બદલાઈ જશે.

તમારો નવો પાસવર્ડ તમારા મોબાઇલ પર SMS દ્વારા મોકલવામાં આવશે. ( ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર તમારું ઇમેઇલ આઈડી ની માહિતી હશે તો ઇમેઇલ દ્વારા પણ મોકલવામાં આવશે )

પાસવર્ડ અત્યારે બદલવા ઈચ્છતા ન હોય તો Cancel (5) બટન પર ક્લિક કરો. 


3) Logout 

ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગ આઉટ થવા માટે logout મેનુ (3) પર ક્લિક કરો. 


✶ જરૂરી સહાય ફોર્મ:

👉 અભ્યાસ માટે સહાય યોજના

👉 સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ માટે સહાય યોજના 

👉 આવકનો દાખલો ઓનલાઇન 

👉 પાનકાર્ડ ઓનલાઇન 

👉 આધાર કાર્ડ ડાઉનલોડ કરવા 

👉 મતદાર યાદીમાં નામ ઉમેરવા 


Other Functionalities of esamajkalyan portal

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ


1) esamajkalyan Portal Forgot Password 

તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોઈ તો Forgot Password લિંક પર ક્લિક કરો.  

તમારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલનું UserID લખો.

નવો પાસવર્ટ જાણવા માટે Get New Password બટન પર ક્લિક કરો 

તમારો નવો પાસવર્ટ તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામા આવશે.

લૉગિન પેજ પર જવા માટે login બટન પર ક્લિક કરો


2) esamajkalyan Portal Forgot User ID 

તમારો આધારકાર્ટ નંબર લખો.

તમારી જન્મ તારીખ લખો.

ઉપરની ક્વગતો ભરીને Get UserID બર્ન પર ક્લલક કરો.

તમારું UserID તમારા મોબાઈલ પર SMS દ્વારા મોકલવામા આવશે.

લૉગિન પેજ પર જવા માટે login બટન પર ક્લિક કરો


3) esamajkalyan Portal View Application Status 

તમારી કોઈ પણ યોજના માટેની અરજીની સ્થિતિ જાણવા માટે View Application Status બટન પર ક્લિક કરો.

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ View Application Status


જે યોજના માટે અરજીની સ્થિતિ જાણવી હોય તે યોજના માટેનો અરજી નંબર લખો

તમારી જન્મ તારીખ લખો. 

તમારી અરજીની સ્થિતિ જોવા માટે ઉપરની વિગતો લખી ને View Status બટન પર ક્લિક કરો.

View Status બટન પર ક્લિક કરવાથી તમારી અરજીની સ્થિતિ સ્ક્રિન પર દેખાશે.

જો તમે બીજી યોજના ની સ્થિતિ જોવા ઇચ્છતા હોય તો Clear બટન પર ક્લિક કરો.



Powered by Blogger.