Agriculture Extension officer Syllabus 2022 | GPSSB Extension officer Syllabus 2022 | Extension officer Syllabus Gujarat | GPSSB Extension officer Syllabus pdf

Extension officer Syllabus in Gujarat and GPSSB Extension officer Syllabus 2022, GPSSB Extension officer Agriculture Requirement and  Agriculture Extension officer Qualification and Eligibility. in this Post Agriculture Extension officer Syllabus 2022 Gujarat 

ગુજરાત પંચાયત સેવા પસદંગી મંડળ (Gujarat Panchayat Service Selection Board ) ગાંધીનગર ધ્વારા પંચાયત સેવાની વિસ્તરણ અધિકારી ખેતીવાડી (વર્ગ-૩) ની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવે છે. વિસ્તરણ અધિકારી ખેતીવાડી Syllabus અને વિસ્તરણ અધિકારી ખેતીવાડી અભ્યાસક્રમ 2022 આપેલ છે.

Agriculture-Extension-officer-Syllabus

 
GPSSB Syllabus 2022 and GPSSB New Syllabus

GPSSB Agriculture Extension officer Syllabus 2022 Gujarat

➥ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન (Extension officer Syllabus General Awareness and General Knowledge)

➥ ગુજરાતી ભાષા અને વ્યાકરણ (Extension officer Syllabus Gujarati Language and Grammar)

➥ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Extension officer Syllabus English Language and Grammar)

➥ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને વિસ્તરણ અધિકારી ખેતીવાડી તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions Assessing the Requisite Knowledge for the Job and Extension officer Technical Knowledge with Regard to the Educational Qualification )

Agriculture-Extension-officer-Syllabus-2022

  1. સામાન્ય જ્ઞાનના (General Knowledge) પ્રશ્નો ગુણ 35 માધ્યમ ગુજરાતી 
  2. ગુજરાતી ભાષા (Gujarati Language) અને વ્યાકરણના પ્રશ્નો ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ 
  3. અંગ્રેજી ભાષા (English Language ) અને વ્યાકરણના પ્રશ્નો ગુણ 20 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ 
  4. વિસ્તરણ અધિકારી ખેતીવાડી Syllabus માં શૈક્ષણિક લાયકાતના જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ગુણ 75 પ્રશ્નો માધ્યમ ગુજરાતી 
પરીક્ષાના કુલ ગુણ 150
પરીક્ષાનો કુલ સમય 90 મિનિટ


GPSSB Extension officer Syllabus 2022 General Knowledge  ( GPSSB New Syllabus 2022)

વિસ્તરણ અધિકારી ખેતીવાડી Syllabus સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
  • રમતગમત.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજ.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો

✦ GPSSB Extension officer Agriculture Qualification

કૃષિ અથવા બાગાયતમાં બેચલર ડિગ્રી કોઈપણ ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તેના હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓ અથવા અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરવામાં આવી હોય.

કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967.

ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.

GPSSB official Website : https://gpssb.gujarat.gov.in/

GPSSB Agriculture Extension officer Syllabus pdf and Notification : Download

GPSSB Agriculture Extension officer Salary in Gujarat First 5 Year : 31340/- per month

More information Visit Gujarat Panchayat Seva Pasandgi Mandal ( Gujarat Panchayat Service Selection Board ) official Website.
Powered by Blogger.