GPSSB Deputy Accountant Syllabus 2022 | Deputy Accountant Syllabus | Deputy Accountant Exam Syllabus | Deputy Accountant Salary in Gujarat

Deputy Accountant Syllabus and GPSSB Deputy Accountant Exam Syllabus, GPSSB Deputy Accountant Syllabus 2022 Gujarat . GPSSB Deputy Accountant Salary in Gujarat. GPSSB Syllabus 2022

ગુજરાત પંચાયત સેવા પસદંગી મંડળ ગાંધીનગર ધ્વારા પંચાયત સેવાની નાયબ હિસાબનીશ  (વર્ગ-૩) ની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવે છે. નાયબ હિસાબનીશ Syllabus અને નાયબ હિસાબનીશ અભ્યાસક્રમ 2022 


GPSSB-Deputy-Accountant-Syllabus-2022

GPSSB Accountant Syllabus 2022 Gujarat and gpssb New Syllabus

✤ GPSSB Deputy Accountant Syllabus Gujarat ( GPSSB Accountant Syllabus )

➤ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન (Deputy Accountant Syllabus General Awareness and General Knowledge)

➤ ગુજરાતી ભાષા અને વ્યાકરણ (Deputy Accountant Syllabus Gujarati Language and Grammar)

➤ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Deputy Accountant Syllabus English Language and Grammar)

➤ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને નાયબ હિસાબનીશ તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions assessing the requisite Knowledge for the Job and Deputy Accountant Technical knowledge with regard to the educational qualification )

Deputy-Accountant-Syllabus-2022
  1. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ગુણ 35 માધ્યમ ગુજરાતી 
  2. ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો ગુણ 20 માધ્યમ ગુજરાતી 
  3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો ગુણ 20 માધ્યમ અંગ્રેજી 
  4. નાયબ હિસાબનીશ Syllabus માં શૈક્ષણિક લાયકાતના જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ગુણ 75 માધ્યમ ગુજરાતી 
પરીક્ષાના કુલ ગુણ 150
પરીક્ષાનો કુલ સમય 90 મિનિટ


✦ GPSSB Deputy Accountant Syllabus 2022 General Knowledge  ( GPSSB New Syllabus 2022)

નાયબ હિસાબનીશ Syllabus સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ
  • રમતગમત.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજ.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની વર્તમાન બાબતો

ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન / કોમર્સ / વિજ્ઞાન (ગણિત / આંકડા) / કલા (આંકડાશાસ્ત્ર / અર્થશાસ્ત્ર / ગણિત) માં બીજા વર્ગ સાથે સ્નાતકની ડિગ્રી. અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે ગણવામાં આવતી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા

ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન.

ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન.

GPSSB official Website : https://gpssb.gujarat.gov.in/

GPSSB Deputy Accountant Syllabus pdf and Notification : Download 

GPSSB Deputy Accountant Salary in Gujarat First 5 Year : 31340/-

More information Visit Gujarat Panchayat Seva Pasandgi Mandal ( Gujarat Panchayat Service Selection Board ) 

Powered by Blogger.