GPSSB Talati Kam Mantri 2022 Syllabus | Talati Syllabus 2022 | Talati Bharti 2022 Gujarat | તલાટી કમ મંત્રી Syllabus | તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ | તલાટી કમ મંત્રી સિલેબસ pdf

GPSSB Talati Kam Mantri Syllabus pdf and GPSSB Talati Syllabus 2022, Talati Bharti 2022 Gujarat and Talati Kam Mantri Vacancy 2022 Gujarat. Talati Kam Mantri Salary in Gujarat and Talati Kam Mantri Syllabus 2022 Gujarat | Village Panchayat Secretary in Gujarat, work and Qualification. Talati Exam Date 2022 in Gujarat and Talati Kam Mantri Notification pdf. 

ગુજરાત તલાટી કમ મંત્રી ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા તલાટી કમ મંત્રી ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ 2022 જોસુ તલાટી કમ મંત્રી સિલેબસ pdf ( તલાટી કમ મંત્રી Syllabus ) અને તલાટી કમ મંત્રી પગાર વિશે માહિતી આપેલ છે . તલાટી કમ મંત્રી પરીક્ષા તારીખ 2022 ( ) ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે. 


Talati-Syllabus



GPSSB Talati Syllabus 2022 | Talati Kam Mantri Qualification | GPSSB Talati Kam Mantri Exam Date 2022 | Talati Kam Mantri Salary and Talati Kam Mantri Bharti in Gujarat 2022


 અન્ય જરૂરી માહિતી : ખોવાઈ ગયેલ મોબાઈલ પાછો ગોતવા માટે  


✤ GPSSB Talati Syllabus  ( તલાટી કમ મંત્રી Syllabus ) 

Talati Kam Mantri 2022 Gujarat ( તલાટી કમ મંત્રી અભ્યાસક્રમ )

➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Talati Syllabus General Awareness and General Knowledge)

➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus Gujarati Language and Grammar)

➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Talati Syllabus English Language and Grammar)

➢ તલાટી કમ મંત્રી શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions Assessing the Requisite Knowledge for the job and Technical Knowledge with Regard to the Talati Kam Mantri Educational Qualification )

તલાટી-કમ-મંત્રી-Syllabus


  1. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો :➩  ગુણ 50 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે. 
  2. ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩   ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
  3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩   ગુણ 20 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ માં હશે.
  4. તલાટી કમ મંત્રી ભરતી માં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો :➩  ગુણ 10 અને પ્રશ્નો ગુજરાતી માં હશે.
પરીક્ષાના કુલ ગુણ 100
પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)

તલાટી કમ મંત્રી ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 
  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેનિ મહિતિ.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન 
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.

✦ Talati Kam Mantri Qualification ( Talati Bharti 2022 Gujarat)

ઉમેદવાર પાસ થયેલો હોવા જોઈએ:-

➤ (i) માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર (H.S.C / 12th ) પરીક્ષા પાસ કરી હોય અથવા સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

➤ ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

➤ ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું ઉચિત જ્ઞાન હોવું જોઈએ.

✦ GPSSB Talati Kam Mantri 2022 and Talati Bharti 2022 Gujarat

Village Panchayat Secretary in Gujarat and GPSSB Talati Syllabus pdf (તલાટી કમ મંત્રી સિલેબસ pdf ) , Talati Kam Mantri Salary in Gujarat More information Visit GPSSB official Website 

GPSSB official Website : https://gpssb.gujarat.gov.in/

GPSSB Talati Syllabus pdf and Notification : Download 


Talati Kam Mantri Salary in Gujarat

Talati Salary First 5 Year : 19950/- per month

More information Visit Gujarat Panchayat Seva Pasandgi Mandal ( Gujarat Panchayat Service Selection Board ) 

Talati-Bharti-2022


Powered by Blogger.