PM Kisan e-KYC 2022 Update Online | PM kisan.gov.in e KYC online | PM kisan.gov.in e KYC Link | PM Kisan KYC online

PM કિસાન e-KYC 2022 અપડેટ ઑનલાઇન (PM Kisan e KYC Update Online )આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ખેડુત યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી મંધન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ફસલ વીમા યોજના , ગાય આધારિત ખેતી યોજના , વગેરે જેવી યોજનાઓ છે જેમાં તમે ખેડૂત સહાય યોજના 6000 અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જોઈ શકશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000ના ત્રણ હપ્તામાં વાર્ષિક કુલ 6000 મળે છે. હવે તમારે PM કિસાન સન્માન નિધિ યોજનાનો ( PM Kisan Yojana ) લાભ લેતા રહેવા માટે eKYC કરવું પડશે. આ વિકલ્પ હવે PM કિસાનની સત્તાવાર વેબસાઇટ ( pmkisan.gov.in ) પર ઉપલબ્ધ છે.

PM Kisan e-KYC Update Online


PM Kisan e-KYC 2022 Update Online and offline 

✦ પીએમ કિસાન e-KYC કેવી રીતે અપડેટ કરવું? ( PM Kisan e-KYC online 2022 )

જો તમે હજુ સુધી PM કિસાન પોર્ટલ પર e-KYC અપડેટ ( PM Kisan e KYC Update online ) કર્યું નથી, તો આજે જ તેના માટે અરજી કરો. નહિંતર, તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ( PM Kisan Yojana ) હેઠળ આગામી 10મો હપ્તો નહીં મળે. કેન્દ્ર સરકારે PM KISAN નોંધાયેલા ખેડૂતો માટે e-KYC ફરજિયાત બનાવ્યું છે. આધાર આધારિત OTP પ્રમાણીકરણ માટે ફાર્મ કોર્નરમાં EKYC વિકલ્પ પર ક્લિક કરો અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરો. આ સાથે તમે સત્તાવાર વેબસાઇટ ( PM kisan.gov.in e KYC link ) પરથી ઑફલાઇન એપ્લિકેશન માટે PM કિસાન KCC ફોર્મ PDF પણ ડાઉનલોડ કરી શકો છો.

✦ પીએમ કિસાન ખાતા સાથે આધારને ઓનલાઈન કેવી રીતે લિંક કરવું?( PM Kisan KYC Aadhar Link)

તમારા પીએમ કિસાન ખાતા સાથે તમારા આધાર કાર્ડને લિંક (  PM Kisan e KYC Update online ) કરવા માટે, તમારે નીચેની પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે;


Step A: PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જાઓ

  • સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • વેબ હોમપેજ પર eKYC (નવા) વિકલ્પ પર ક્લિક કરો.
  • અથવા સીધી આ લિંક પર ક્લિક કરો - PM કિસાન eKYC પોર્ટલની સીધી લિંક

PM Kisan e-KYC Online


Step B: આધાર કાર્ડની વિગતો દાખલ કરો

  • આગલા પૃષ્ઠ પર તમારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • તે જ આધાર કાર્ડ નંબર દાખલ કરવાનું યાદ રાખો જેના દ્વારા તમે અગાઉ અરજી કરી હતી.
  • હવે સર્ચ બટન પર ક્લિક કરો.

PM Kisan e-KYC


પૂર્ણ Step C : e-KYC OTP

  • ત્યારબાદ તમને તમારો મોબાઈલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે.
  • તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ તમારો મોબાઈલ નંબર દાખલ કરો.
  • હવે Get OTP બટન પર ક્લિક કરો.
  • આપેલ બોક્સમાં પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.


 મહત્વપૂર્ણ લિંક :


✦ PM કિસાન અને KYC CSC - ઑફલાઇન પ્રક્રિયા ( PM Kisan e-KYC 2022 Update offline )

જો તમે eKYC ઓનલાઈન અપડેટ ( PM Kisan e KYC Update online ) કરી શકતા નથી, તો તમે ઓફલાઈન મોડ દ્વારા પણ તમારો આધાર નંબર વેરિફિકેશન કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના પબ્લિક સર્વિસ સેન્ટર (CSC સેન્ટર) પર જવું પડશે. અહીં તમારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા PM કિસાન e-KYC સાથે તમારો આધાર નંબર લિંક કરવાનો રહેશે. એકવાર ઇ-કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય, પછી પીએમ-કિસાન સ્થિતિ ઑનલાઇન પણ તપાસવાનું નિશ્ચિત કરો.


Q. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાય છે?

 ખેડૂતો ભારત સરકારની વેબસાઇટ https://pmkisan.gov.in પરથી PM કિસાન માટે eKYC કરી શકશે.


Q. આ યોજના માટે ખેડૂતો ઇ-કેવાયસી કેવી રીતે કરી શકે? 

આ યોજના માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે ઈ-કેવાયસી કરી શકશે ( PM Kisan KYC Update ).


Q. પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો જોઈએ.

હા, આ KYC કરવા માટે ખેડૂતોએ મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જોઈએ.


Q. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક ન હોય તો ઇ-કેવાયસી કેવી રીતે કરવું?

જો ખેડૂત પાસે તેના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, તો તે CSC કેન્દ્ર પર જઈને ઈ-કેવાયસી કરી શકે છે.

 ખેડુત સહાય યોજનાઓ:

 ટ્રેક્ટર ખરીદવા સહાય

રોટાવેટર ખરીદવા માટે યોજના 

અંદર ગ્રાઉન્ડ પાઇપલાઈન અને ખુલ્લી પાઇપલાઇન યોજના

સબમર્સીબલ પમ્પસેટ ખરીદવા ખેડૂત સહાય 

પાવર થ્રેશર ખરીદવા યોજના 

ખેતિ ના ઓજારો ખરીદવા યોજના 

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માત્ર રૂ. 12


પીએમ કિસાન ઈ-કેવાયસી ઓનલાઈન ઉપડૅટ કરતા રેકોર્ડ ના બતાવતા હોય ( PM Kisan e KYC Record not Found ) અથવા મોબાઈલ પર ઓટીપી ના આવતો હોય (  PM Kisan e KYC OTP not Received )અથવા ઓટીપી અમાન્ય આવતું હોય ( PM Kisan e KYC Invalid OTP ) એવા કિસ્સામાં થોડીવાર પસી ફરીથી પ્રયત્ન કરવો અથવા CSC કેન્દ્ર નો સંપર્ક કરવો.

Powered by Blogger.