ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના | E Vahan Subsidy | E Vehicle Subsidy in Gujarat
ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના તેમાં ઇલેક્ટ્રીક થી ચાલતું વાહન ખરીદવા માટે સરકાર તરફથી વાહન સબસીડી ( E Vehicle Subsidy in Gujarat ) આપવામાં આવેશે. ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી ફોર્મ ડિજિટલ ગુજરાત ની વેબસાઈટ પર ઓનલાઈન ભરવાનું રહેશે. આ પોસ્ટ માં આપણે જોશું ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી માટે ઓનલાઈન અરજી કય રીતે કરી સકાય છે. Official website of Gujarat electric e vehicle scheme.
✤ ડિજિટલ ગુજરાત વાહન સબસીડી સહાય યોજના ( Gujarat Electric e-vehicle Scheme 2022 in Gujarati )
તમે આ ફોર્મ ફાઇલ માટે "Apply Online" બટનને ક્લિક કરી શકો છો અથવા ફોર્મ ઑફલાઇન ભરવા માટે "ફોર્મ ડાઉનલોડ કરો" બટનને ક્લિક કરી શકો છો.
ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી (E Vehicle Subsidy in Gujarat) ફોર્મ આ સેવા ગુજરાતીમાં ઉપલબ્ધ છે
ઑનલાઇન અથવા ઑફલાઇન વિગતો ભરવા માટે, તમારે સામાન્ય વિગતો અને સેવા માટેની વિશેષ માહિતી જેમ કે વ્યવસાય વિગતો, કુટુંબની વિગતો વગેરે વિગતો ભરવાની થાય છે.
જો ઇનપુટની ભાષા અંગ્રેજી હશે તો ઇનપુટ માટે અંગ્રેજી કીબોર્ડની જરૂર પડશે, પરંતુ જો ઇનપુટની ભાષા ગુજરાતી હશે તો ઇનપુટ માટે કીબોર્ડ ગુજરાતીની જરૂર પડશે.
✷ અન્ય જરૂરી માહિતી
✦ ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના ( Gujarat Electric e-vehicle Scheme Apply Online)
➤ ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના માટે ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર માં open કરો.
➤ ત્યાર બાદ "MENU" બાર પર અલગ અલગ ઓપ્શન દેખાશે.
➤ ત્યાર બાદ "Services" ઓપ્શન પર Click કરો.
➤ Services માં "Citizen Services" ઓપ્શન પર Click કરો.
➤ Citizen Services માં Click કરસો એટલે New Page Open થાસે.
➤ તે page પર નીચે જાસો એટલે ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના (Varsai Certificate Online) માટેનો ઓપ્સન આવસે.
➤ વારસાઈ દાખલા માટે "ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના" ઓપ્શન પર Click કરો.
➤ ક્લિક કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં નીચે "Apply Online" પર Click કરો.
➤ Apply Online કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલસે.
➤ જો તમારુ પહેલેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો.
➤ New Registration કરવા માટે Select કરો 👉 "Click For New Registration(Citizen)"
➤ New Registration કરવા માટે કૃપા કરીને ભરો.
- Mobile Number
- Mail ID
- Password
- Confirm Password
- Enter Captcha
➤ ત્યાર બાદ "SAVE" કરો.
✽ ખેડૂત યોજનાઓ :
➩ 12 દુધાળા પશુ યોજના
➩ જમીન માપણી અરજી કરવા
➤ Login કરીને Apply Online કર્યા બાદ નવું પેજ ઓપન થશે તેમાં "Continue To Service" પર Click કરો.
➤ ઓનલાઈન ફોર્મ પર “*” ચિહ્નિત થયેલ તમામ ફીલ્ડ ભરવા ફરજિયાત છે.
➤ ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી ( E Vehicle Subsidy in Gujarat ) યોજના ફોર્મ માં ઓનલાઇન ભરવાની વિગતો.
- Registration Detail
- E Vaahan Detail
- Bank Detail
- Attachment
જો ઇનપુટની ભાષા અંગ્રેજી હશે તો ઇનપુટ માટે અંગ્રેજી કીબોર્ડની જરૂર પડશે, પરંતુ જો ઇનપુટની ભાષા ગુજરાતી હશે તો ઇનપુટ માટે કીબોર્ડ ગુજરાતીની જરૂર પડશે.
ઓનલાઇન ફોર્મ માં આપેલ જરૂરી વિગતો ભરીયા બાદ સબમિટ કરવાનુ રહેશે.
જો તમારી અરજી ફેરફાર માટે અથવા અધૂરી વિગતો ભરવા માટે પરત કરવામાં આવી હોય, તો કૃપા કરીને તેને 37 દિવસની અંદર સબમિટ કરો. જો અરજદાર 37 દિવસમાં અરજી સબમિટ કરવામાં નિષ્ફળ જાય, તો તેનો નિકાલ કરવામાં આવશે. અરજી ફી પરત કરવામાં આવશે નહીં.
જો ઓનલાઈન ફોર્મમાં તમારો કોઈપણ ડેટા ખોટી રીતે અથવા ગેરમાર્ગે દોરવામાં આવશે તો વિભાગના વડાને તમારું ફોર્મ રદ કરવાની ફરજ પડશે.
👉 ઇલેક્ટ્રીકલ વાહન સબસીડી યોજના ઓનલાઇન ( Gujarat electric e vehicle scheme website) >>> digitalgujarat.gov.in
તમામ જરુરિ યોજના ફોર્મ pdf ડાઉનલોડ =>> સરકારી યોજના ફોર્મ