જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર। Jilla Udhyog Kendra Gujarat। Jila Udyog Kendra Gujarat । જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લોન ફોર્મ
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ તથા Manav Kalyan Yojana 2022 નો લાભ લેવા માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ( Jila Udyog Kendra Gujarat ) સંપર્ક કરવો પડે. તથા અરજી ફોર્મ સાથે નિયત ડોક્યુમેન્ટ જોડાણ કરીને ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે જમા કરાવવું પડશે. ગુજરાત રાજયના દરેક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ( Jila Udyog Kendra ) સરનામા નીચે મુજબ છે. Jila Udyog Kendra Loan Gujarat
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ( Jila Udyog Kendra )
ક્રમ |
જિલ્લો |
ઉદ્યોગ કેન્દ્ર સરનામા ( Jila Udyog Kendra ) |
1 |
અમદાવાદ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, 1 લો
માળ, બચત ભવન, રિલિફ રોડ, અમદાવાદ 380001 |
2 |
અમરેલી |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી 365 601 |
3 |
આણંદ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, બીજો
માળ, રૂમ નંબર-205/213, જીલ્લા સેવા સદન, બોરસદ
ચારરસ્તા, આણંદ |
4 |
બનાસકાંઠા |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર,જોરાવર પેલેસ કમ્પાઉંડ, બનાસકાંઠા (પાલનપુર) |
5 |
ભરૂચ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, ગાયત્રી
નગર, ફલશ્રુતી સોસાયટીની પાછળ, બહુમાળી સંકુલની બાજુમાં, ભરૂચ 392001 |
6 |
ભાવનગર |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, પોલિટેકનિક કોલેજની બાજુમાં, વિદ્યાનગર, ભાવનગર |
7 |
દાહોદ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, G.I.D.C. કોમ્યુનિટી હોલ, ચાકલીયા માર્ગ, દુલાસર, દાહોદ |
8 |
ગાંધીનગર |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, એમએસ બિલ્ડીંગ, બ્લોક નં-B, 3 જો માળ, પથિકાશ્રમની બાજુમાં,ગાંધીનગર |
9 |
જામનગર |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,લાલ બંગલા કમ્પાઉન્ડ, 2 જો માળ, MS બિલ્ડીંગ, જામનગર 361001 |
10 |
જૂનાગઢ |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, સરદાર બાગ, જુનાગઢ 362001 |
11 |
ખેડા |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, વલ્લભવિદ્યાનગર સોસાયટી,પીજ રોડ, ખેડા (નડિયાદ) |
12 |
કચ્છ |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, નવી ગ્રીન હોસ્પિટલની બાજુમાં, કચ્છ-ભુજ 370001 |
13 |
મહેસાણા |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, મોઢેરા રોડ, મહેસાણા -384002 |
14 |
નર્મદા |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, સેન્ટ્રલ બિલ્ડીંગ, 2 જો માળ, રાજપીપળા, નર્મદા |
15 |
નવસારી |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,હિરા પન્ના એપાર્ટમેન્ટ, 2 જો માળ, ચુડીવાડ, હીરાબઝાર, ટાવર રોડ, નવસારી |
16 |
પંચમહાલ |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, કલેકટર કમ્પાઉન્ડ, પંચમહાલ
(ગોધરા) 389001 |
17 |
પાટણ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,જિલ્લા સેવા સદન, બ્લોક નંબર2, ગ્રાઉન્ડ ફલોર, પાટણ |
18 |
પોરબંદર |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, 7 જીલ્લા સેવા સદન -2, સાંદિપની રોડ, પોરબંદર |
19 |
રાજકોટ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, MS બિલ્ડીંગ, 1 લો માળ, બ્લોક નં 1/2, રેસકોર્સ રોડ, રાજકોટ |
20 |
સાબરકાંઠા |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં, પેલેસ રોડ, સાબરકાંઠા (હિંમતનગર) |
21 |
સુરત |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર A-6-7, MS બિલ્ડીંગ, નાનપુરા, સુરત 395001 |
22 |
સુરેન્દ્રનગર |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર, કલેકટર કચેરીની પાછળ, સુરેન્દ્રનગર |
23 |
તાપી |
જનરલ મેનેજર, જિલ્લા સેવા સદન, 3 જો
માળ, બ્લોક નં 5, પાનવાડી, વ્યારા.
જીલ્લો-તાપી |
24 |
વડોદરા |
જનરલ મેનેજર, જિલ્લા
ઉઘોગ કેન્દ્ર પ્રથમ માળ, C બ્લોક, નર્મદા
ભવન, જેલ રોડ, વડોદરા
(બરોડા) 390 001. |
25 |
વલસાડ |
જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,દમણ ગંગા ભવન, 1 લો, માળ, કલેકટર કચેરીની બાજુમાં, વલસાડ 396001 |
26 |
બોટાદ |
જનરલ મેનેજર, ટાડા
વાડી, સાવગન નગર, ગુલાબ નિવાસ, બોટાદ |
27 |
મોરબી |
જનરલ મેનેજર, c / o કુટીર ઉદ્યોગ,તાલીમ કેન્દ્રમાં પ્લોટ
નં 95-96, જી.આઇ.ડી.સી., નવા બસ સ્ટેન્ડની બાજુમાં, સનાલા
રોડ, મોરબી |
28 |
દેવભૂમિ દ્વારકા |
જનરલ મેનેજર, સર્વે
નં 689, રેલ્વે સ્ટેશન રોડ, તેલીના પુલની નજીક, ખંબાળિયા, દેવભૂમિદ્વારકા |
29 |
ગીર સોમનાથ |
જનરલ મેનેજર, પુરોહિતે નિવાસ, ખડખડ
શેરી નં .2, નવા રામ મંદિરની નજીક, કલેકટર કચેરીની બાજુમાં, વેરાવળ, ગીર સોમનાથ |
30 |
અરવલ્લી |
જનરલ મેનેજર, અમરદીપ
સોસાયટી, 1 લો માળ, DP રોડ, નજીક RTO કચેરી, મોડાસા, અરવલ્લી |
31 |
મહિસાગર |
જનરલ મેનેજર, રૂમ નંબર- 207 થી 211, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત, લુણાવાડા, મહિસાગર. |
32 |
છોટા ઉદેપુર |
જનરલ મેનેજર, c / o કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, બસની બાજુમાં, સ્ટેન્ડ, સરકારી વસાહતની સામે, કોર્ટની પાછળ, છોટા
ઉદેપુર. |
સમાજ સુરક્ષા વિભાગ જીલ્લા કક્ષાની કચેરીનું સરનામું
Manav Kalyan Yojana Helpline
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ખાતે આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ( Jila Udyog Kendra ) સરનામા અને સંપર્ક નંબર જાહેર કરેલા છે. જે નીચે આપેલા બટન પરથી Download કરી શકાશે.
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ( Jila Udyog Kendra ) સરનામા >>> Download કરવા માટે
આવકનો દાખલો ઓનલાઇન >>> અહિ ક્લિક કરો
પાનકાર્ડ ઓનલાઇન >>> અહિ ક્લિક કરો
નવુ રેશન કાર્ડ બનાવા >>> અહિ ક્લિક કરો
આધાર કાર્ડ ડાઉનલોડ કરવા >>> અહિ ક્લિક કરો
મતદાર યાદીમાં નામ ઉમેરવા >>> અહિ ક્લિક કરો
મતદાર યાદીમાં સરનામું સુધારવા >>> અહિ ક્લિક કરો
લાઇસન્સ ઓનલાઇન અરજી >>> અહિયા ક્લિક કરો
EWS Certificate ઓનલાઇન >>> અહિયા ક્લિક કરો
ઓનલાઇન કંડકટર લાઇસન્સ (conductor licence)