સમાજ સુરક્ષા વિભાગ। સમાજ સુરક્ષા ખાતુ। સમાજ કલ્યાણ કચેરી। samaj suraksha khatu

સમાજ સુરક્ષા ખાતા (Samaj Suraksha Khatu) ની જીલ્લા કક્ષાની કચેરીઓ પરથી વિવિધ યોજના ફોર્મ મેળવી અને અરજી કરવાની હોય છે. ગુજરાતના બધા જિલ્લા માં સમાજ સુરક્ષા ખાતુ ની કચેરી અને સમાજ કલ્યાણ કચેરી આવેલ હોય છે. આ પોસ્ટ માં સમાજ સુરક્ષા વિભાગ જીલ્લા કક્ષાની કચેરીનું સરનામું અને કચેરીનો સંપર્ક નંબર આપેલ છે.

  જિલ્લા સમાજ સુરક્ષા ખાતુ (Samaj Suraksha Yojana Gujarat) જેમાં કેટલીક સમાજ સુરક્ષા યોજનાઓ ની અરજી ઓનલાઇન કરી શકાય છે. જેવી કે વિકલાંગ કલ્યાણ યોજનામાં વિકલાંગ વ્યકિતઓને વિક્લાંગ સાધન સહાય આપવાની યોજના સંત સુરદાસ યોજના  તેમજ દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા સહાય.  વિકલાંગ વ્યક્તિઓને દિવ્યાંગ યોજના શિષ્યવૃત્તિ આપવાની યોજના અને દિવ્યાંગ લગ્ન સહાય યોજના , Sje gujarat gov in (SJED)

સમાજ-સુરક્ષા-યોજનાઓ


✷ અન્ય વિકલાંગ દિવ્યાંગ યોજના વિશે જાણવા અને ફોર્મ ભરવા માટે નીચે આપેલ યોજના પર ક્લિક કરો : 


👉 વિક્લાંગ કલ્યાણ યોજના

👉 દિવ્યાંગ લગ્ન સહાય યોજના

👉 વિક્લાંગ પેન્શન યોજના

👉 દિવ્યાંગ સાધન સહાય યોજના

👉 વિક્લાંગ વ્યક્તિને એસ ટી બસમાંં મફત મુસાફરી કરવાની યોજના અને આઈ કાર્ડ

👉 વિક્લાંગ લગ્ન સહાય યોજના

👉 સંત સુરદાસ યોજના

સમાજ સુરક્ષા વિભાગ। સમાજ સુરક્ષા ખાતુ (Samaj Suraksha Khatu )

સમાજ સુરક્ષા ખાતાની જીલ્લા કક્ષાની કચેરીઓના નામ/સરનામા અને સંપર્ક નંબરની વિગતો. 

Samaj Suraksha Office

અ. નં.

કચેરીનું નામ

કચેરીનું સરનામું

કચેરીનો સંપર્ક નંબર

1

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

જી. અમદાવાદ

બ્લોક-એ, ૨ જો માળ, બહુમાળી મકાન લાલ દરવાજા, અમદાવાદ

 

૦૭૯/૨૫૫૦૮૭૧૨

(Samaj Suraksha Khatu Ahmedabad)

2

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. ગાંધીનગર

બ્લોક બી, એમ. એસ. બિલ્ડીંગ, ભોંયતળિયે, ગાંધીનગર

 

૦૭૯/૨૩૨૫૩૨૬૬

(Samaj Suraksha Khatu Gandhinagar)

3

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. મહેસાણા

બ્લોક ન. ૧ રૂમ ન. જી/૪, બહુમાળી ભવન, મહેસાણા

 

૦૨૭૬૨/૨૨૧૪૩૧

(Samaj Suraksha Khatu Mahesana)

4

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. પાટણ

જિલ્લા સેવા સદન, બ્લોક ન. બી, રૂમ ન-૧૧, ભોંય તળિયે, પાટણ

 

૦૨૭૬૬/૨૨૨૬૫૧

(Samaj Suraksha Khatu Patan)

5

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાલનપુર

જી. બનાસકાંઠા

 

જિલ્લા સેવા સદન-૨, જોરાવર પેલેસ કંપાઉન્ડ, ભોંય તળિયે, પાલનપુર, જી. બનાસકાંઠા

 

૦૨૭૪૨/૨૫૨૪૭૮

(Samaj Suraksha Khatu Banaskantha)

6

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

 જી. સાબરકાંઠા

 

બ્લોક ન. બી, બહુમાળી ભવન, ભોંયતળિયે, હિંમતનગર,  જી. સાબરકાંઠા

 

૦૨૭૭૨/૨૪૧૫૯૮

(Samaj Suraksha Khatu Sabarkantha)

7

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. ભાવનગર

જી-૧, બહુમાળી ભવન, એસ. ટી. સ્ટેન્ડ પાસે, ભાવનગર

 

૦૨૭૮/૨૪૨૫૬૦૯

(Samaj Suraksha Khatu Bhavnagar)
8

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. અમરેલી

બ્લોક-એ, રમ ન. ૧, બહુમાળી ભવન , ભોંયતળિયે, અમરેલી.

 

૦૨૭૯૨/૨૨૩૦૨૯

(Samaj Suraksha Khatu Amareli)

9

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. રાજકોટ

બ્લોક ન. ૫, ભોંયતળિયે, બહુમાળી ભવન, રાજકોટ

 

૦૨૮૧/૨૪૪૮૫૯૦

(Samaj Suraksha Khatu Rajkot)

10

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. જૂનાગઢ

મહાત્મા ગાંધી રોડ , હાથીખાના, બાળ અદાલત સામે, જૂનાગઢ

૦૨૮૫/૨૬૨૪૫૪૬

(Samaj Suraksha Khatu Junagdh)

11

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. પોરબંદર

જિલ્લા સેવા સદન -2 , રૂમ નં -05 , પોરબંદર

૦૨૮૬/૨૨૨૦૩૧૩

(Samaj Suraksha Khatu Ahmedabad)

12

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. જામનગર

જિલ્લા સેવા સદન - 4 , રાજપાર્ક પાસે , રાજકોટ રોડ, જામનગર

૦૨૮૮/૨૫૭૦૩૦૬

(Samaj Suraksha Khatu Jamnagar )


13

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જી. કચ્છ

નાગરિક સોસાયટી પાસે, ભુજ, જી. કચ્છ

૦૨૮૩૨/૨૫૬૦૩૮

(Samaj Suraksha Khatu Bhuj)


14

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. વડોદરા

સી બ્લોક, નર્મદા ભુવન, 1લો માળ , જેલ રોડ, વડોદરા

૦૨૬૫/૨૪૨૮૦૪૮

(Samaj Suraksha Khatu Vadodara )


15

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. ખેડા

સી બ્લોક, સરદાર પટેલ ભવન, બહુમાળી સંકુલ, નડીયાદ, જી. ખેડા.

૦૨૬૮/૨૫૫૦૬૪૦

(Samaj Suraksha Khatu Kheda )

16

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. અમુલ

બ્લોક નં. અ, રૂમ નં. 5, બહુમાળી ભવન, ખેરાળી રોડસુરેન્દ્રનગર

૦૨૭૫૨/૨૮૫૫૫૨

(Samaj Suraksha Khatu Surendranagar)


17

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. આણંદ

જૂની કલેક્ટર કચેરી, અમુલ રોડ અતિથિ ગૃહ ની બાજુમાંઆણંદ

૦૨૬૯૨/૨૫૩૨૧૦

(Samaj Suraksha Anand )


18

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. ભરૂચ

બહુમાળી મકાન, ગાયત્રીનગર, ભોંયતળીયે, ભરૂચ

૦૨૬૪૨/૨૬૩૮૨૩

(Samaj Suraksha Bharuch )


19

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. નર્મદા

જિલ્લા સેવા સદન, રૂમ નં. 11, ભોયતળીયે, રાજપીપળા, જી. નર્મદા

૦૨૬૪૦/૨૨૪૫૭૫

(Samaj Suraksha Khatu  Narmada )


20

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. પંચમહાલ

બહુમાળી બીલ્ડીન્ગ, 1લો માળ, કલેક્ટર કચેરી કંપાઉન્ડ, ગોધરા, જી. પંચમહાલ

૦૨૬૭૨/૨૪૧૪૮૭

(Samaj Suraksha Khatu Godhara)


21

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. દાહોદ

જીલ્લા સેવા સદન , રૂમ નં. 19, ભોંયતળીયે , છાપરી, દાહોદ

૦૨૬૭૩/૨૩૯૨૨૫

(Samaj Suraksha Khatu Dahod)


22

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. સુરત

જિલ્લા સેવાસદન-2, અઠવાલાઇન્સ, સુરત

૦૨૬૧/૨૬૫૧૪૬૭

(Samaj Suraksha Khatu Surat )

23

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જી. તાપી

ઓબ્ઝર્વેશન હોમના મકાનમાં, અંબિકા નગર ની સામે, દિવ્યા નગર સોસા. પાસે, તાડકુવા, મુ. વ્યારા , જી. તાપી,

૦૨૬૨૬/૨૯૩૦૭૦

(Samaj Suraksha Khatu  Tapi )

24

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. ડાંગ

પ્રયોશા વિજ્ઞાન કેન્દ્રની બાજુમાં, કોમ્પ્યુનિટી હોલ, આશ્રમ રોડ, આહવા, જી. ડાંગ

૦૨૬૩૧/૨૨૦૬૪૯

(Samaj Suraksha Khatu Dhang )


25

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. વલસાડ

બ્લોક નં. 8, 1 લો માળ , જૂની કલેકટર બિલ્ડીંગ, ધરમપુર રોડ, વલસાડ

૦૨૬૩૨/૨૪૨૭૬૩

(Samaj Suraksha Khatu Valsad)

26

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. નવસારી

વિભાગ-એ, ભોયતળિયે, બહુમાળી મકાન, જુના થાણા, નવસારી.

૦૨૬૩૭/૨૩૨૪૪૦

(Samaj Suraksha Khatu Navasari)

27

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. બોટાદ

હવેલી ચોક, મહિલા મંડળનું મકાન બોટાદ.

૦૨૭૮/૨૪૨૫૬૦૯

(Samaj Suraksha Khatu Botad )

28

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. અરવલ્લી.

21, કલ્યાણ સોસાયટી માલપુર રોડ, મોડાસા જી. અરવલ્લી.

૦૨૭૭૪/૨૪૧૨૪૪

(Samaj Suraksha Khatu Aravalli )

29

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,

જી. છોટાઉદેપુર

આદિવાસી અતિથિગૃહ, સરકારી હોસ્પિટલ સામે, છોટાઉદેપુર.

૦૨૬૬૯/૨૩૩૩૮૪

(Samaj Suraksha Khatu Chhotaudepur)

30

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જી. મોરબી

વિકાસ વિદ્યાલય કેમ્પસ, શોભેશ્વર રોડ,  નેશનલ હાઈવે નં-8 , મોરબી.

૦૨૮૨૨/૨૪૨૫૩૩

(Samaj Suraksha Khatu Morbi)

31

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી,  

જી. સોમનાથ

રાજેન્દ્ર ભવન રોડ, સેલેનિટી કોલોની સી -2, વેરાવળ.

૦૨૮૫/૨૬૨૪૫૪૬

(Samaj Suraksha Khatu Veraval )Powered by Blogger.