GPSSB Junior Clerk 2022 Syllabus | Junior Clerk Syllabus 2022 | Junior Clerk Bharti 2022 Gujarat | જુનિયર ક્લાર્ક | જુનિયર ક્લાર્ક સિલેબસ | gpssb junior clerk syllabus
GPSSB Junior Clerk Syllabus pdf Gujarat and GPSSB Junior Clerk Syllabus 2022, Junior Clerk Bharti 2022 Gujarat and Junior Clerk Vacancy 2022 Gujarat. Junior Clerk Salary in Gujarat and Junior Clerk Syllabus 2022 Gujarat | Junior Clerk in Gujarat, work and Qualification. Junior Clerk Exam Date 2022 in Gujarat and Junior Clerk Notification pdf. Junior Clerk Syllabus in Gujarati and Apply Online Form
ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં એકાઉન્ટ ક્લાર્ક અભ્યાસક્રમ 2022 જોસુ જુનિયર ક્લાર્ક સિલેબસ pdf ( જુનિયર ક્લાર્ક Syllabus ) અને જુનિયર ક્લાર્ક પગાર વિશે માહિતી આપેલ છે . જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે.
GPSSB Junior Clerk Syllabus 2022 and Junior Clerk ojas | Junior Clerk Qualification | GPSSB Junior Clerk Exam Date 2022 | Junior Clerk Salary and Junior Clerk Bharti in Gujarat 2022
અન્ય જરૂરી માહિતી : ખોવાઈ ગયેલ મોબાઈલ પાછો ગોતવા માટે
✤ GPSSB Junior Clerk Syllabus ( જુનિયર ક્લાર્ક સિલેબસ )
- સામાન્ય જ્ઞાનના પ્રશ્નો :➩ ગુણ 50 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
- ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩ ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
- અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩ ગુણ 20 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ માં હશે.
- જુનિયર ક્લાર્ક ભરતી માં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો :➩ ગુણ 10 અને પ્રશ્નો ગુજરાતી માં હશે.
👉 સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસ માટે સહાય યોજના
👉 મતદાર યાદીમાં સરનામું સુધારવા
✦ Junior Clerk Syllabus 2022 General Knowledge ( Junior Clerk Syllabus 2022)
- સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
- ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
- ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
- રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
- ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
- પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
- ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
- ભારતીય અર્થતંત્ર અને આયોજન.
- સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
✦ Junior Clerk Qualification ( Junior Clerk Bharti 2022 Gujarat)
✦ GPSSB Junior Clerk 2022 and Junior Clerk Bharti 2022 Gujarat
GPSC પરીક્ષાનો અભ્યાસક્રમ pdf Download (GPSC Exam Syllabus)
✶ જરૂરી લિંક:
>> નવુ રેશન કાર્ડ બનાવા >>> અહિ ક્લિક કરો
>> રેશનકાર્ડમાં નામ અટક ઉંમર સરનામું સુધારો