GPSSB Gram Sevak 2022 Syllabus | Gram Sevak Syllabus 2022 | Gram Sevak Bharti 2022 Gujarat | ગ્રામ સેવક ભરતી ગુજરાત  | ગ્રામ સેવક સિલેબસ | gpssb Gram Sevak syllabus Gujarat 2022

GPSSB Gram Sevak Syllabus pdf Gujarat and GPSSB Gram Sevak Syllabus 2022, Gram Sevak Bharti 2022 Gujarat and Gram Sevak Vacancy 2022 Gujarat. Gram Sevak Salary in Gujarat and Gram Sevak Syllabus 2022 Gujarat | Gram Sevak in Gujarat, work and Qualification. Gram Sevak Exam Date 2022 in Gujarat and Gram Sevak Notification pdf. Gram Sevak Syllabus in Gujarati and Apply Online Form


ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા ગ્રામ સેવક ની ખાલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલ છે. આ પોસ્ટ માં ગ્રામ સેવક અભ્યાસક્રમ 2022 જોસુ ગ્રામ સેવક સિલેબસ pdf ( ગ્રામ સેવક Syllabus ) અને ગ્રામ સેવક પગાર વિશે માહિતી આપેલ છે . ગ્રામ સેવક પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે. 

Gram Sevak Syllabus

GPSSB Gram Sevak Syllabus 2022 and Gram Sevak ojas | Gram Sevak Qualification | GPSSB Gram Sevak Exam Date 2022 | Gram Sevak Salary and Gram Sevak Bharti in Gujarat 2022


 અન્ય જરૂરી માહિતી : ખોવાઈ ગયેલ મોબાઈલ પાછો ગોતવા માટે  


✤ GPSSB Gram Sevak Syllabus  ( ગ્રામ સેવક સિલેબસ ) 

  Gram Sevak Syllabus Gujarat 2022 ( ગ્રામ સેવક સિલેબસ )

➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Gram Sevak Syllabus General Awareness and General Knowledge)

➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Gram Sevak Syllabus Gujarati Language and Grammar)

➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Gram Sevak Syllabus English Language and Grammar)

➢ ગ્રામ સેવક સિલેબસ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions Assessing the Requisite Knowledge for the job and Technical Knowledge with Regard to the Gram Sevak Educational Qualification )

Gram-Sevak-Syllabus-2022

  1. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો :➩  ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે. 
  2. ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩   ગુણ 15 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
  3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩   ગુણ 15 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ માં હશે.
  4. ગ્રામ સેવક ભરતી માં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો :➩  ગુણ 50 અને પ્રશ્નો ગુજરાતી માં હશે.
પરીક્ષાના કુલ ગુણ 100
પરીક્ષાનો કુલ સમય 60 મિનિટ (એક કલાક)


Gram-Sevak-Bharti


ગ્રામ સેવક ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.

✦ Gram Sevak Qualification ( Gram Sevak Bharti 2022 Gujarat)

Gram-Sevak-gujarat


ઉમેદવાર પાસ થયેલો હોવા જોઈએ:-

➤ (i) Rular અભ્યાસમાં સ્નાતક (હોમ સાયન્સમાં Rular અભ્યાસના સ્નાતક સિવાય)/B.Sc. (કૃષિ) / B.E. (કૃષિ)/ B.Sc. (બાગાયત) ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવેલ

➤ એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા એગ્રો-પ્રોસેસિંગ અથવા પોલીટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કો-ઓપરેશન બેંકિંગ અને માર્કેટિંગ કે જે ભારતમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સીટી એક્ટ અથવા સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સીટી એક્ટ દ્વારા અથવા તેની હેઠળ સ્થાપિત અથવા સ્થપાયેલી કૃષિ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ છે.


➤ ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

➤ ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું ઉચિત જ્ઞાન હોવું જોઈએ.

✦ GPSSB Gram Sevak 2022 and Gram Sevak Bharti 2022 Gujarat

Gram Sevak in Gujarat and GPSSB Gram Sevak Syllabus 2022 pdf ( જુનિયર ક્લાર્ક સિલેબસ ) , Gram Sevak Salary in Gujarat More information Visit GPSSB official Website 

GPSSB official Website : https://gpssb.gujarat.gov.in/

GPSSB Gram Sevak Syllabus pdf and Notification : Download 


GPSSB Gram Sevak Apply online :

તા 30-૦3-૨૦૨૨  થી તા.15-૦4-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહશે. 



Gram Sevak Salary in Gujarat

Gram Sevak Salary First 5 Year : 19950/- per month

More information Visit Gujarat Panchayat Seva Pasandgi Mandal ( Gujarat Panchayat Service Selection Board ) 


Powered by Blogger.