GPSSB Mukhya Sevika 2022 Syllabus | Mukhya Sevika Syllabus 2022 | Mukhya Sevika Bharti 2022 Gujarat | મુખ્ય સેવિકા ભરતી ગુજરાત  | મુખ્ય સેવિકા સિલેબસ | gpssb mukhya sevika syllabus Gujarat 2022

GPSSB Mukhya Sevika Syllabus pdf Gujarat and GPSSB Mukhya Sevika Syllabus 2022 in Gujarati ( મુખ્ય સેવિકા સિલેબસ ), Mukhya Sevika Bharti 2022 Gujarat and Mukhya Sevika Vacancy 2022 Gujarat. Mukhya Sevika Salary in Gujarat and Mukhya Sevika Syllabus 2022 Gujarat | Mukhya Sevika in Gujarat, work and Qualification. Mukhya Sevika Exam Date 2022 in Gujarat and Mukhya Sevika Notification pdf. Mukhya Sevika Syllabus in Gujarati and Apply Online Form.


ગુજરાત મુખ્ય સેવિકા ભરતી જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) ગાંધીનગરે મુખ્ય સેવિકાની ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માં મુખ્ય સેવિકા અભ્યાસક્રમ 2022 મુખ્ય સેવિકા લાયકાત જોસુ . મુખ્ય સેવિકા સિલેબસ pdf (  મુખ્ય સેવિકા Syllabus ) અને મુખ્ય સેવિકા પગાર વિશે માહિતી આપેલ છે.  મુખ્ય સેવિકા પરીક્ષા તારીખ 2022 ની માહિતી માટે GPSSB ની ઓફીસીઅલ વેબસાઈટ પર અપડૅટ બહાર પાડવામાં આવેશે. 



GPSSB Mukhya Sevika Syllabus 2022 and Mukhya Sevika ojas | Mukhya Sevika Qualification | GPSSB Mukhya Sevika Exam Date 2022 | Mukhya Sevika Salary and Mukhya Sevika Bharti in Gujarat 2022


 અન્ય જરૂરી માહિતી : ખોવાઈ ગયેલ મોબાઈલ પાછો ગોતવા માટે  


✤ GPSSB Mukhya Sevika Syllabus  ( મુખ્ય સેવિકા સિલેબસ ) 

  Mukhya Sevika Syllabus Gujarat 2022 ( મુખ્ય સેવિકા સિલેબસ )

➢ સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ( Mukhya Sevika Syllabus General Awareness and General Knowledge)

➢ ગુજરાતી ભાષા અને વ્યાકરણ ( Mukhya Sevika Syllabus Gujarati Language and Grammar)

➢ અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ( Mukhya Sevika Syllabus English Language and Grammar)

➢ મુખ્ય સેવિકા સિલેબસ શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો ( Questions Assessing the Requisite Knowledge for the job and Technical Knowledge with Regard to the Mukhya Sevika Educational Qualification )


Mukhya Sevika Syllabus 2022 in Gujarati
  1. સામાન્ય જ્ઞાનના પ્રશ્નો :➩  ગુણ 35 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે. 
  2. ગુજરાતી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩   ગુણ 20 અને પ્રશ્નો ગુજરાતી માધ્યમ માં હશે.
  3. અંગ્રેજી ભાષા અને વ્યાકરણના પ્રશ્નો :➩   ગુણ 20 અને પ્રશ્નો અંગ્રેજી માધ્યમ માં હશે.
  4. મુખ્ય સેવિકા ભરતી માં સામાન્ય ગણિત મૂલ્યાંકન કરતા પ્રશ્નો :➩  ગુણ 75 અને પ્રશ્નો ગુજરાતી માં હશે.
પરીક્ષાના કુલ ગુણ 150
પરીક્ષાનો કુલ સમય 90 Minutes (90 મિનીટ)


Gram-Sevak-Bharti

મુખ્ય સેવિકા ભરતી સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નોનો 

  • સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ ને લગતા પ્રશ્નો.
  • ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ.
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો.
  • ભારતનું ભૂગોળ અને ગુજરાતનુ ભૂગોળ.
  • રમતગમત (Sports) ને લગતા પ્રશ્નો.
  • ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ.
  • પંચાયતી રાજના ( Panchayati Raj ) પ્રશ્નો.
  • ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી.
  • ભારતીય અર્થતંત્ર અને આયોજન.
  • સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજી.
  • પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બનાવો.
નોંધ: પ્રશ્નપત્રો ઉદ્દેશ્ય પ્રકારના MCQs (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હોય છે.

✦ Mukhya Sevika Qualification Mukhya Sevika Bharti 2022 Gujarat) / મુખ્ય સેવિકા લાયકાત



ઉમેદવાર પાસ થયેલો હોવા જોઈએ:-

➤ સ્નાતકની ડિગ્રી અથવા કિસ્સામાં હોમ સાયન્સ અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા તે હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ પોષણ અથવા સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી હોઈ શકે છે. અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ની કલમ 3 હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા યુનિવર્સિટી તરીકે જાહેર કરાયેલ અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓ.

➤ ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

➤ ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું ઉચિત જ્ઞાન હોવું જોઈએ.

✦ GPSSB Mukhya Sevika 2022 and Mukhya Sevika Bharti 2022 Gujarat

Mukhya Sevika in Gujarat and GPSSB Mukhya Sevika Syllabus 2022 pdf ( મુખ્ય સેવિકા સિલેબસ ) , Mukhya Sevika Salary in Gujarat More information Visit GPSSB official Website 

GPSSB official Website : https://gpssb.gujarat.gov.in/

GPSSB Mukhya Sevika Syllabus pdf and Notification : Download 


GPSSB Mukhya Sevika Apply online :

તા 30-૦3-૨૦૨૨  થી તા.15-૦4-૨૦૨૨ દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહશે. 



Mukhya Sevika Salary in Gujarat

Mukhya Sevika Salary First 5 Year : 19950/- per month

More information Visit Gujarat Panchayat Seva Pasandgi Mandal ( Gujarat Panchayat Service Selection Board ) 


Powered by Blogger.