કોરોના સહાય યોજના । કોરોના મૃત્યુ સહાય ફોર્મ । કોરોના મૃતકોને સહાય । કોરોના મૃતક સહાય ફોર્મ । કોરોના સહાય યોજના 50000 | Corona Sahay Yojana Gujarat

કોરોના સહાય યોજના જેમાં કોરોના મૃતકોને સહાય રૂપે મૃતકના વારસદારોને કોરોના સહાય યોજના 50000 રૂપિયા સહાય આપવામાં આવે છે. કોરોના ની સહાય મેળવવા કોરોના મૃત્યુ સહાય ફોર્મ ને કોરોના સહાય યોજના ફોર્મ pdf download કરી કોરોના મૃતક સહાય ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે.


કોરોના-સહાય-યોજના


Corona Sahay Yojana Gujarat online apply and Corona Sahay Gujarat online | Covid Sahay Gujarat online apply | Covid Sahay Yojna | Covid 19 Sahay yojana 50000 online form Apply and Corona Sahay online application Covid Sahay Gujarat online registration.


કોરોના સહાય યોજના અને કોરોના સહાય યોજના ફોર્મ pdf download ( Corona Sahay Yojana Gujarat )

➤ કોવિડ-19 ના કારણે મૃતકના વારસદારોને મળેલી સહાય માટે ઓનલાઇન પોર્ટલ પર  કોરોના સહાય યોજના અરજી કરવાની પ્રક્રિયા

➤ સૌ પ્રથમ મહેસુલ વિભાગના i-ORA ( https://iora.gujarat.gov.in ) પોર્ટલ પર જાઓ.

➤ iORA પોર્ટલના મુખ્ય પૃષ્ઠ પર પ્રદર્શિત “COVID-19 Ex-Gratia Payment” પર ક્લિક કરો.


Corona-Sahay-Yojana-Gujarat


➤ તમારો મોબાઈલ નંબર દાખલ કરો

➤ સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા કોડ નંબર વાંચી તેની નીચેના બોક્સમાં દાખલ કરો.

➤ જો તમે કેપ્ચા કોડ વાંચી ન શકો તો “Refresh Code” પર ક્લિક કરો જેથી નવો કેપ્ચા કોડ સ્ક્રીન પર જોઈ શકાય.
➤ કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ “Generate OTP“ પર Click કરો. OTP જનરેટ કરવાથી આપે દાખલ કરેલ મોબાઇલ નબંર પર વેરિફિકેશન કોડ મળશે.

➤ ચેકબોક્સમાં મોબાઈલ નંબર પર મળેલો વેરિફિકેશન કોડ દાખલ કરો અને "Login" પર ક્લિક કરો.


કોરોના-મૃતક-સહાય-ફોર્મ


➤ “Login” પર Click કર્યા બાદ મૃત્યુ પામનારની વિગતો ઓન-લાઇન ગુજરાત રાજ્ય ના “ઇ-ઓળખ પોર્ટલ” પરથી મેળવવા માટે મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્રનો નંબર અને મરણ તારીખ દાખલ કરો અને “મરણ પામનારની વિગત મેળવો” બટન પર Click કરો.


➤ ગુજરાત રાજ્યના "ઈ-ઓળખ પોર્ટલ" પરથી મૃતકની વિગતો ઓનલાઈન મેળવવા માટે "Login" પર ક્લિક કર્યા પછી, મૃત્યુ પ્રમાણપત્ર નંબર અને મૃતકના મૃત્યુની તારીખ દાખલ કરો અને "મરણ પામનારની વિગત મેળવો" બટન પર ક્લિક કરો. 


➤ “મરણ પામનારની વિગત મેળવો” બટન પર Click કરવાથી “ઇ-ઓળખ પોર્ટલ” પરથી દાખલ કરેલ મરણ પ્રમાણપત્ર નંબર અને મરણ તારીખ માટે મૃત્યુ પામનારનો રેકોર્ડ ઓન-લાઇન મળશે અને કોવીડ-૧૯ ના કારણે મૃત્યુ પામનારના વરસને મળતી સહાય માટેની અરજીની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.


✽ દિકરી માટે યોજનાઓ :

➨ વ્હાલી દીકરી યોજના 

➨ પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

➨ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

➨ કુંવરબાઈનું મામેરું યોજના


કોરોના મૃત્યુ સહાય ફોર્મ એપ્લિકેશન સંબંધિત તમામ વિગતો દાખલ કરો.


જેમાં મુખ્યત્વે કોરોના મૃતક સહાય ફોર્મ મા દાખલ કરો.


➥ કોવિડ-૧૯ થી મૃત્યુ થયેલ છે તે અંગેના આધારની વિગતો જણાવો 

➥ કોવિડ-19 માંથી મૃતકના કાયદેસરના વારસદારો / તમામ વારસદારોની વિગતો "વારસદાર ઉમેરવા" બટન પર ક્લિક કરો અને ઉમેરો.


➥ વારસદારો પૈકી જે વારસદારના નામે સહાય મેળવવાની છે તે એક વારસાદારના બેંક ખાતાની વિગતો દાખલ કરો.


➥ અરજીને લગતી સૂચના અને અન્ય એલર્ટ ઈ-મેઈલ પર મેળવવા માંગ્તા હોવ અને e-Mail ID  હોય તો અવસ્ય દાખલ કરો. 


➥ એપ્લિકેશન સંબંધિત તમામ વિગતો દાખલ કર્યા પછી, "Save Application / સેવ એપ્લિકેશન" પર ક્લિક કરો.


➥ અરજી મળતાની સાથે જ એપ્લિકેશન નંબર અને સબમિટ કરેલી અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોઈ શકાશે. યોગ્ય જગ્યાએ આ અરજી નંબર નોંધ કરો. આ નંબર તમને મોબાઈલ અને e-Mail એડ્રેસ દ્વારા આપવામાં આવે છે. e-Mail પર પણ ઉપલબ્ધ થશે.


➥ સ્ક્રીન પર પ્રદર્શિત વિગતો જોયા પછી અને ચોક્કસાઈ પૂર્વક વાંચ્યા બાદ જો કોરોના સહાય યોજના ફોર્મ કોઈ ફેરફાર જણાય તો “Edit Application / અરજી વિગતો સુધારવા"  પર ક્લિક કરો અને પછી "Update Application / અરજી વિગતો અપડેટ કરવા" પર ક્લિક કરીને વિગતો અપડેટ કરો


➥ જો કોરોના મૃત્યુ સહાય ફોર્મ અરજીને લગતી તમામ વિગતો સાચી હોય તો “Confirm Application” પર ક્લિક કરો.


👇 અન્ય જરુરી યોજના લિંક : 


📌 નિરાધાર વૃદ્ધ સહાય યોજના ફોર્મ 

📌 પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ

📌 ગંગા સ્વરૂપ યોજના ફોર્મ

📌 પાલક માતા પિતા યોજના ઓનલાઈન

📌 વિધવા સહાય યોજના ઓનલાઇન ફોર્મ


✦ કોરોના મૃતક સહાય ફોર્મ મહત્વપૂર્ણ સત્ય:-


➢ એકવાર કોરોના સહાય યોજના એપ્લિકેશન કન્ફર્મ થઈ જાય, પછી કોરોના ની સહાય એપ્લિકેશન સંબંધિત કોઈ વિગતો સુધારી શકાશે નહીં.


➢ અરજી સબમિટ કર્યા પછી, જો આપે દાખલ કરેલ અરજી વિગતો પરથી સોગંદનામું પ્રિન્ટ કરી નોટરી સમક્ષ સોગંદનામું કરાવા માંગતા હોવ તો  "Print Computer Generated Affidavit / અરજી વિગતોના આધારે તૈયાર થયેલ સોગંદનામું પ્રિન્ટ કરવા" પર Click કરી સોગંદનામું પ્રિન્ટ કરો અથવા નોટરી સમક્ષ વારસદારોની સંમતિ દર્શાવતું સોગંદનામું તૈયાર કરો.


➢ નોટરી સમક્ષ કરાયેલ એફિડેવિટ અને અન્ય જરૂરી દસ્તાવેજો સ્કેનિંગ પછી I-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર  “COVID-19 Ex-Gratia Payment” > “Registered Application (સબમિટ કરેલ અરજી માટે)”  પસંદ કરી એપ્લિકેશન નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાથી કન્ફર્મ કરેલ અરજીની વિગતો મળશે.


➢ "Upload Document  / ડોક્યુમેન્ટ અપલોડ કરો" ના વિકલ્પ પર જઈને અપલોડ કરવાના લિસ્ટમાં જણાવેલ દસ્તાવેજ અપલોડ કરો.


નોંધ:- અહીં કોરોના સહાય યોજના ફોર્મ પર અપલોડ કરેલા દસ્તાવેજોના નામ ત્રણ રંગોમાં જોઈ શકાશે.

A) લાલ રંગમાં એટલે કે ફરજીયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ  

B) વાદળી રંગમાં એટલે કે મરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટસ 

C) લીલા રંગમાં પ્રારંભિક અપલોડ કરેલ દસ્તાવેજો


➢ દાખલ કરેલ અરજીને લગતા મુખ્ય સ્ટેપ જેવા કે “અરજી સુધારવા", "અરજી કન્ફર્મ કરવા", “સોગદનામું પ્રિન્ટ કરવા“, “ડોક્યમેન્ટ અપલોડ કરવા” અને “અરજી સબમીટ કરવા” આ દરેક સ્ટેપ પર “Registered Application (દાખલ કરેલ અરજી માટે)” ઓપ્શન પસંદ કરી યુનિક અરજી નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી જોઈ શકો છો.


➢ કોરોના મૃત્યુ સહાય ફોર્મ પર બધા જ ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ "Submit Application / અરજી સબમીટ કરવા" નું બટન જોવા મળશે. એકવાર સબમીટ એપ્લિકેશન કર્યા પછી કોરોના સહાય યોજના ઓનલાઈન ફોર્મ મા કોઈ સુધારો થઈ શકશે નહીં.


➢ "Submit Application / અરજી સબમીટ કરવા" પર Click કરવાથી આપની અરજી મૃત્યુ પામનારના મરણ પ્રમાણપત્ર પર જણાવેલ કાયમી સરનામાં ને લગતી કલેક્ટર / મામલતદાર કચેરી માં આગળની કાર્યવાહી માટે સબમિટ થશે આમ કોરોના મૃતકોને સહાય ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે .


➢ અરજી નિકાલ તારીખની સૂચના તમને મોબાઈલ અને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે


કોરોના સહાય યોજના ફોર્મ ઓનલાઈન

Corona Sahay Yojana Gujarat online apply >>> Click Here


>> સંકટ મોચન યોજના ફોર્મ

>> વારસાઈ પ્રમાણપત્ર

>> નવુ રેશન કાર્ડ બનાવા >>> અહિ ક્લિક કરો

>> રેશનકાર્ડમાં નામ અટક ઉંમર સરનામું સુધારો

>> રેશનકાર્ડ માંથી નામ કમી કરવા

Powered by Blogger.