કલ્ટીવેટર | ટ્રેક્ટર કલ્ટીવેટર | Cultivator yojana Gujarat

આઇ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત લક્ષી યોજના ઓ જેમાં ટ્રેક્ટર કલ્ટીવેટર ખરીદવા માટે ખેતી સહાય માટે ખેતીવાડી ની યોજનાઓ દ્વારા ખેડૂત સહાય યોજના આપવામાં આવે છે. આઇ ખેડૂત યોજનાઓ અને ખેડૂત સાધન સહાય યોજના માટે ગુજરાત સરકારના આઇ ખેડૂત પોર્ટલ (ikhedut potal ) પર ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન ખેડુત યોજના અને વિવિધ ખેતી યોજના જેમા  પીએમ કિસાન ખેડૂત   યોજનાઓનો લાભ લઈ શકાય છે. Cultivator yojana Gujarat .

કલ્ટીવેટર


AGR 2 (FM) ( કલ્ટીવેટર ખરીદવા )

➣ સામાન્ય ખેડૂતો માટે: (ટ્રેક્ટર / પાવર ટીલર (20 bhp સુધી)): કુલ ખર્ચના 40% અથવા રૂ. 16 હજાર બેમાંથી જે ઓછું હોય.

➣ ટ્રેક્ટર (20 વધુ અને 35 bhp સુધી): કુલ ખર્ચના 40% અથવા રૂ. 25 હજાર બેમાંથી જે ઓછું હોય તે.

➣ ટ્રેક્ટર (35 bhp થી વધુ): કુલ ખર્ચના 40% અથવા રૂ. 40 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે.  અનુ .જાતિ/જનજાતિ સિવાય સામાન્ય વર્ગના નાના/સીમાંત; મહિલા ખેડૂતો માટે

➣ ટ્રેક્ટર/પાવર ટીલર દ્વારા સંચાલિત (20 bhp સુધી): કુલ ખર્ચના 50% અથવા રૂ. 20 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે.

➣ ટ્રેક્ટર (20 થી વધુ અને 35 bhp સુધી) કુલ ખર્ચના 50% અથવા રૂ. 30 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે.

➣ ટ્રેક્ટર (35 bhp થી વધુ) કુલ ખર્ચના 50% અથવા રૂ. 50,000 બેમાંથી જે ઓછું હોય તે છે. 


AGR 3 (FM) ( કલ્ટીવેટર ખરીદવા )

અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે:

• (ટ્રેક્ટર/પાવર ટિલરથી (20 bhp સુધી)): કુલ ખર્ચના 50% અથવા રૂ. 20 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે.

•  ટ્રેક્ટર (20 થી વધુ અને 35 bhp સુધી): કુલ ખર્ચના 50% અથવા રૂ. 30 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે.

• ટ્રેક્ટર (35 bhp થી વધુ): કુલ ખર્ચના 50% અથવા રૂ. 50 હજાર બેમાંથી જે ઓછું હોય તે છેAGR 4 (FM) ( કલ્ટીવેટર ખરીદવા )

• અનુસૂચિત જાતિના ખેડૂતો માટે: • (ટ્રેક્ટર/પાવર ટીલર (20 bhp સુધી) થી ચાલે છે): કુલ ખર્ચના 50% અથવા રૂ. 20 હજાર બેમાંથી જે ઓછું હોય. 

•  ટ્રેક્ટર (20 થી વધુ અને 35 bhp સુધી): કુલ ખર્ચના 50% અથવા રૂ. 30 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે.

• ટ્રેક્ટર (35 bhp થી વધુ): કુલ ખર્ચના 50% અથવા રૂ. 50 હજાર બેમાંથી જે ઓછું હોય તે છે


SMAM ( કલ્ટીવેટર ખરીદવા )

"સામાન્ય વર્ગના ખેડૂતો માટે: 
• (ટ્રેક્ટર/પાવર ટીલર (20 bhp સુધી) થી ચાલે છે): કુલ ખર્ચના 40% અથવા રૂ. 16 હજાર બેમાંથી જે ઓછું હોય તે.
• ટ્રેક્ટર (20 થી વધુ અને 35 bhp સુધી ચાલે છે ): કુલ ખર્ચના 40% અથવા રૂ. 25 હજાર બેમાંથી જે ઓછું હોય તે. 
• ટ્રેકટર (35 બી. એચ. પી. થી વધુ) થી ચાલતા: કુલ ખર્ચ ના 40 % અથવા રૂ. 40 હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે. 

સામાન્ય મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ/જનજાતિ સિવાયનો વર્ગ:

  • કલ્ટીવેટર ટ્રેકટર / પાવર ટીલર (2૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા: કુલ કિંમત 50% અથવા રૂ. 20 હજાર બેમાંથી જે ઓછું હોય તે.
  • કલ્ટીવેટર ટ્રેક્ટર (20 થી વધુ અને 35 bhp સુધી): કુલ ખર્ચના 50% અથવા રૂ. 30 હજાર બેમાંથી જે ઓછું હોય તે. 
  • ટ્રેક્ટર પર ચાલવું (35 bhp કરતાં વધુ): કુલ ખર્ચના 50% અથવા રૂ. 50,000 બેમાંથી જે ઓછું હોય તે "
  • લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરાયેલ કિંમત શોધના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.

 ખેડૂત કલ્ટીવેટર યોજના માટે અરજી ક્યાં કરવી? :

•  ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની લિંક

• કલ્ટીવેટર માટે ઓનલાઇન અરજી કરવા >>> https://ikhedut.gujarat.gov.in/

આઈ ખેડૂત વેબસાઈટ નું હોમ પેજ ખુલશે જેમાં મેનુ બાર માં યોજનાઓ વિકલ્પ પસંદ કરો ત્યાર બસ ખેતીવાડી યોજના ખોલશો એટલે તેમાં કલ્ટીવેટર માટે આવશે 

NOTE : 2022 ઓનલાઇન અરજી તારીખ : 21/02/2022 થી 21/03/2022 સુધી 

Cultivator-yojana-Gujarat


👉 અન્ય ખેડુત યોજના : ગાય આધારિત ખેતી યોજના

👉 અન્ય ખેડુત યોજના : કિસાન સન્માન નિધિ યોજના


Powered by Blogger.